Gujarati Bhajan: આપને હાર સુત નંદ વસુદેવનાં Lyrics and PDF

આપને હાર સુત નંદ વસુદેવનાં: અહી અમે આપની સાથે નરસિંહ મેહતા નું ખુબજ સુંદર ભજન આપને હાર સુત નંદ વસુદેવનાં ની Lyrics in Gujarati માં આપીએ છે. અહી આપવામાં આવેલી લીરિક્સ ને આપ PDF Download પણ કરી શકશો.

આપને હાર સુત નંદ વસુદેવનાં

અપને હાર સુત નંદ વસુદેવના..(૨)
આદિ અનાદી તુને લાજ તોડી..(૨)
કંસ ના ભાઈ થકી નાસી કો કુળ ગયો…(૨)
રહ્યો આ હિર શું પ્રીત જોડી..
…..અપને હાર સુત નંદ વસુદેવના..અપને હાર

તારી ગરજ માટે માબાપ તે બે કર્યા… (૨)
સૂર્ય ને અસુર મુની સર્વ જોતા…
કંસ દૂર્બલ કર્યો અર્થ તારો સર્યો….
ગોપી જન મૂક્યા ભલે રોતા…
…..અપને હાર સુત નંદ વસુદેવના….અપને હાર

ભક્તિ કરતાં તું આ હિર નો નવ થયો..(૨)
તે મુને હાર આ કેમ આપી…
ભણે નરસૈંયો રજનીરે થોડી રહી..(૨)
અલ્યા તસ્કર મુને શું સંતાપે…

અપને હાર સુત નંદ વસુદેવના..
આદિ અનાદી તુને લાજ તોડી..(૨)
કંસ ના ભાઈ થકી નાસી કો કુળ ગયો…(૨)
રહ્યો આ હિર શું પ્રીત જોડી..
…..અપને હાર સુત નંદ વસુદેવના….અપને હાર

અપને હાર…….
અપને હાર…..
અપને હાર…..
અપને હાર….
અપને હાર…..

Download PDF: આપને હાર સુત નંદ વસુદેવનાં

Gujarati Bhajan: આપને હાર સુત નંદ વસુદેવનાં
Download Image