Gujarati Bhajan Lyrics: વાતું કોને જઈને કરીએ

અહી અમે આપની સાથે વાતું કોને જઈને કરીએ Gujarati Bhajan નું Lyrics શેર કરી રહ્યા છીએ આ Gujarati Bhajan ને આપ PDF ના રૂપ માં Download પણ કરી શકશો.

વાતું કોને જઈને કરીએ

વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
હૈયાની હુતાશણને બસ
હૈયામાં સંઘરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે
ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે
ઊકળતા આ ચરુ અંતરના
અગ્નિ ઝાળો લઈએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
સંકેલાણી દિશાયું સઘળી
ક્યાં ઉતારો કરીએ
જગત તણા તપતા રણમાં
અમે તરસ્યાં તરસે મરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
હૈયાની હુતાશણને બસ
હૈયામાં સંઘરીએ
વાતું કોને જઈને કરીએ

વાતું કોને જઈને કરીએ PDF Download

અહી અમે આપને વાતું કોને જઈને કરીએ Gujarati Bhajan PDF Download કરવા માટે આપ્યું છે. ડાઉનલોડ કરવા માટે નીચે નો ઇમેજ ઓપન કરી સેવ કરો