Devi Kavach in Gujarati | દેવી કવચ | Devi Mahatmya Devi Kavach in Gujarati

Devi Kavach in Gujarati: Here we share Devi Mahatmya Devi Kavach Lyrics in Gujarati with PDF Download. દેવી કવચ ગુજરાતી માં અહી વાંચો.

Devi Kavach in Gujarati | દેવી કવચ

Devi Kavacham

ૐ નમશ્ચંડિકાયૈ

ન્યાસઃ

અસ્ય શ્રી ચંડી કવચસ્ય । બ્રહ્મા ઋષિઃ । અનુષ્ટુપ્ છંદઃ ।
ચામુંડા દેવતા । અંગન્યાસોક્ત માતરો બીજમ્ । નવાવરણો મંત્રશક્તિઃ । દિગ્બંધ દેવતાઃ તત્વમ્ । શ્રી જગદંબા પ્રીત્યર્થે સપ્તશતી પાઠાંગત્વેન જપે વિનિયોગઃ ॥

ૐ નમશ્ચંડિકાયૈ

માર્કંડેય ઉવાચ

ઓં યદ્ગુહ્યં પરમં લોકે સર્વરક્ષાકરં નૃણામ્ ।
યન્ન કસ્યચિદાખ્યાતં તન્મે બ્રૂહિ પિતામહ ॥ 1 ॥

બ્રહ્મોવાચ

અસ્તિ ગુહ્યતમં વિપ્ર સર્વભૂતોપકારકમ્ ।
દેવ્યાસ્તુ કવચં પુણ્યં તચ્છૃણુષ્વ મહામુને ॥ 2 ॥

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચંદ્રઘંટેતિ કૂષ્માંડેતિ ચતુર્થકમ્ ॥ 3 ॥

પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥ 4 ॥

નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગાઃ પ્રકીર્તિતાઃ ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના ॥ 5 ॥

અગ્નિના દહ્યમાનસ્તુ શત્રુમધ્યે ગતો રણે ।
વિષમે દુર્ગમે ચૈવ ભયાર્તાઃ શરણં ગતાઃ ॥ 6 ॥

ન તેષાં જાયતે કિંચિદશુભં રણસંકટે ।
નાપદં તસ્ય પશ્યામિ શોકદુઃખભયં ન હિ ॥ 7 ॥

યૈસ્તુ ભક્ત્યા સ્મૃતા નૂનં તેષાં વૃદ્ધિઃ પ્રજાયતે ।
યે ત્વાં સ્મરંતિ દેવેશિ રક્ષસે તાન્નસંશયઃ ॥ 8 ॥

પ્રેતસંસ્થા તુ ચામુંડા વારાહી મહિષાસના ।
ઐંદ્રી ગજસમારૂઢા વૈષ્ણવી ગરુડાસના ॥ 9 ॥

માહેશ્વરી વૃષારૂઢા કૌમારી શિખિવાહના ।
લક્ષ્મીઃ પદ્માસના દેવી પદ્મહસ્તા હરિપ્રિયા ॥ 10 ॥

શ્વેતરૂપધરા દેવી ઈશ્વરી વૃષવાહના ।
બ્રાહ્મી હંસસમારૂઢા સર્વાભરણભૂષિતા ॥ 11 ॥

ઇત્યેતા માતરઃ સર્વાઃ સર્વયોગસમન્વિતાઃ ।
નાનાભરણાશોભાઢ્યા નાનારત્નોપશોભિતાઃ ॥ 12 ॥

દૃશ્યંતે રથમારૂઢા દેવ્યઃ ક્રોધસમાકુલાઃ ।
શંખં ચક્રં ગદાં શક્તિં હલં ચ મુસલાયુધમ્ ॥ 13 ॥

ખેટકં તોમરં ચૈવ પરશું પાશમેવ ચ ।
કુંતાયુધં ત્રિશૂલં ચ શારંગમાયુધમુત્તમમ્ ॥ 14 ॥

દૈત્યાનાં દેહનાશાય ભક્તાનામભયાય ચ ।
ધારયંત્યાયુધાનીત્થં દેવાનાં ચ હિતાય વૈ ॥ 15 ॥

નમસ્તેઽસ્તુ મહારૌદ્રે મહાઘોરપરાક્રમે ।
મહાબલે મહોત્સાહે મહાભયવિનાશિનિ ॥ 16 ॥

ત્રાહિ માં દેવિ દુષ્પ્રેક્ષ્યે શત્રૂણાં ભયવર્ધિનિ ।
પ્રાચ્યાં રક્ષતુ મામૈંદ્રી આગ્નેય્યામગ્નિદેવતા ॥ 17 ॥

દક્ષિણેઽવતુ વારાહી નૈરૃત્યાં ખડ્ગધારિણી ।
પ્રતીચ્યાં વારુણી રક્ષેદ્વાયવ્યાં મૃગવાહિની ॥ 18 ॥

ઉદીચ્યાં પાતુ કૌમારી ઐશાન્યાં શૂલધારિણી ।
ઊર્ધ્વં બ્રહ્માણી મે રક્ષેદધસ્તાદ્વૈષ્ણવી તથા ॥ 19 ॥

એવં દશ દિશો રક્ષેચ્ચામુંડા શવવાહના ।
જયા મે ચાગ્રતઃ પાતુ વિજયા પાતુ પૃષ્ઠતઃ ॥ 20 ॥

અજિતા વામપાર્શ્વે તુ દક્ષિણે ચાપરાજિતા ।
શિખામુદ્યોતિની રક્ષેદુમા મૂર્ધ્નિ વ્યવસ્થિતા ॥ 21 ॥

માલાધરી લલાટે ચ ભ્રુવૌ રક્ષેદ્યશસ્વિની ।
ત્રિનેત્રા ચ ભ્રુવોર્મધ્યે યમઘંટા ચ નાસિકે ॥ 22 ॥

શંખિની ચક્ષુષોર્મધ્યે શ્રોત્રયોર્દ્વારવાસિની ।
કપોલૌ કાલિકા રક્ષેત્કર્ણમૂલે તુ શાંકરી ॥ 23 ॥

નાસિકાયાં સુગંધા ચ ઉત્તરોષ્ઠે ચ ચર્ચિકા ।
અધરે ચામૃતકલા જિહ્વાયાં ચ સરસ્વતી ॥ 24 ॥

દંતાન્ રક્ષતુ કૌમારી કંઠદેશે તુ ચંડિકા ।
ઘંટિકાં ચિત્રઘંટા ચ મહામાયા ચ તાલુકે ॥ 25 ॥

કામાક્ષી ચિબુકં રક્ષેદ્વાચં મે સર્વમંગળા ।
ગ્રીવાયાં ભદ્રકાળી ચ પૃષ્ઠવંશે ધનુર્ધરી ॥ 26 ॥

નીલગ્રીવા બહિઃ કંઠે નલિકાં નલકૂબરી ।
સ્કંધયોઃ ખડ્ગિની રક્ષેદ્બાહૂ મે વજ્રધારિણી ॥ 27 ॥

હસ્તયોર્દંડિની રક્ષેદંબિકા ચાંગુલીષુ ચ ।
નખાંછૂલેશ્વરી રક્ષેત્કુક્ષૌ રક્ષેત્કુલેશ્વરી ॥ 28 ॥

સ્તનૌ રક્ષેન્મહાદેવી મનઃશોકવિનાશિની ।
હૃદયે લલિતા દેવી ઉદરે શૂલધારિણી ॥ 29 ॥

નાભૌ ચ કામિની રક્ષેદ્ગુહ્યં ગુહ્યેશ્વરી તથા ।
પૂતના કામિકા મેઢ્રં ગુદે મહિષવાહિની ॥ 30 ॥

કટ્યાં ભગવતી રક્ષેજ્જાનુની વિંધ્યવાસિની ।
જંઘે મહાબલા રક્ષેત્સર્વકામપ્રદાયિની ॥ 31 ॥

ગુલ્ફયોર્નારસિંહી ચ પાદપૃષ્ઠે તુ તૈજસી ।
પાદાંગુલીષુ શ્રી રક્ષેત્પાદાધસ્તલવાસિની ॥ 32 ॥

નખાન્ દંષ્ટ્રકરાલી ચ કેશાંશ્ચૈવોર્ધ્વકેશિની ।
રોમકૂપેષુ કૌબેરી ત્વચં વાગીશ્વરી તથા ॥ 33 ॥

રક્તમજ્જાવસામાંસાન્યસ્થિમેદાંસિ પાર્વતી ।
અંત્રાણિ કાલરાત્રિશ્ચ પિત્તં ચ મુકુટેશ્વરી ॥ 34 ॥

પદ્માવતી પદ્મકોશે કફે ચૂડામણિસ્તથા ।
જ્વાલામુખી નખજ્વાલામભેદ્યા સર્વસંધિષુ ॥ 35 ॥

શુક્રં બ્રહ્માણિ! મે રક્ષેચ્છાયાં છત્રેશ્વરી તથા ।
અહંકારં મનો બુદ્ધિં રક્ષેન્મે ધર્મધારિણી ॥ 36 ॥

પ્રાણાપાનૌ તથા વ્યાનમુદાનં ચ સમાનકમ્ ।
વજ્રહસ્તા ચ મે રક્ષેત્પ્રાણં કલ્યાણશોભના ॥ 37 ॥

રસે રૂપે ચ ગંધે ચ શબ્દે સ્પર્શે ચ યોગિની ।
સત્ત્વં રજસ્તમશ્ચૈવ રક્ષેન્નારાયણી સદા ॥ 38 ॥

આયૂ રક્ષતુ વારાહી ધર્મં રક્ષતુ વૈષ્ણવી ।
યશઃ કીર્તિં ચ લક્ષ્મીં ચ ધનં વિદ્યાં ચ ચક્રિણી ॥ 39 ॥

ગોત્રમિંદ્રાણિ! મે રક્ષેત્પશૂન્મે રક્ષ ચંડિકે ।
પુત્રાન્ રક્ષેન્મહાલક્ષ્મીર્ભાર્યાં રક્ષતુ ભૈરવી ॥ 40 ॥

પંથાનં સુપથા રક્ષેન્માર્ગં ક્ષેમકરી તથા ।
રાજદ્વારે મહાલક્ષ્મીર્વિજયા સર્વતઃ સ્થિતા ॥ 41 ॥

રક્ષાહીનં તુ યત્-સ્થાનં વર્જિતં કવચેન તુ ।
તત્સર્વં રક્ષ મે દેવિ! જયંતી પાપનાશિની ॥ 42 ॥

પદમેકં ન ગચ્છેત્તુ યદીચ્છેચ્છુભમાત્મનઃ ।
કવચેનાવૃતો નિત્યં યત્ર યત્રૈવ ગચ્છતિ ॥ 43 ॥

તત્ર તત્રાર્થલાભશ્ચ વિજયઃ સાર્વકામિકઃ ।
યં યં ચિંતયતે કામં તં તં પ્રાપ્નોતિ નિશ્ચિતમ્ ॥ 44 ॥

પરમૈશ્વર્યમતુલં પ્રાપ્સ્યતે ભૂતલે પુમાન્ ।
નિર્ભયો જાયતે મર્ત્યઃ સંગ્રામેષ્વપરાજિતઃ ॥ 45 ॥

ત્રૈલોક્યે તુ ભવેત્પૂજ્યઃ કવચેનાવૃતઃ પુમાન્ ।
ઇદં તુ દેવ્યાઃ કવચં દેવાનામપિ દુર્લભમ્ ॥ 46 ॥

યઃ પઠેત્પ્રયતો નિત્યં ત્રિસંધ્યં શ્રદ્ધયાન્વિતઃ ।
દૈવીકલા ભવેત્તસ્ય ત્રૈલોક્યેષ્વપરાજિતઃ । 47 ॥

જીવેદ્વર્ષશતં સાગ્રમપમૃત્યુવિવર્જિતઃ ।
નશ્યંતિ વ્યાધયઃ સર્વે લૂતાવિસ્ફોટકાદયઃ ॥ 48 ॥

સ્થાવરં જંગમં ચૈવ કૃત્રિમં ચૈવ યદ્વિષમ્ ।
અભિચારાણિ સર્વાણિ મંત્રયંત્રાણિ ભૂતલે ॥ 49 ॥

ભૂચરાઃ ખેચરાશ્ચૈવ જુલજાશ્ચોપદેશિકાઃ ।
સહજા કુલજા માલા ડાકિની શાકિની તથા ॥ 50 ॥

અંતરિક્ષચરા ઘોરા ડાકિન્યશ્ચ મહાબલાઃ ।
ગ્રહભૂતપિશાચાશ્ચ યક્ષગંધર્વરાક્ષસાઃ ॥ 51 ॥

બ્રહ્મરાક્ષસવેતાલાઃ કૂષ્માંડા ભૈરવાદયઃ ।
નશ્યંતિ દર્શનાત્તસ્ય કવચે હૃદિ સંસ્થિતે ॥ 52 ॥

માનોન્નતિર્ભવેદ્રાજ્ઞસ્તેજોવૃદ્ધિકરં પરમ્ ।
યશસા વર્ધતે સોઽપિ કીર્તિમંડિતભૂતલે ॥ 53 ॥

જપેત્સપ્તશતીં ચંડીં કૃત્વા તુ કવચં પુરા ।
યાવદ્ભૂમંડલં ધત્તે સશૈલવનકાનનમ્ ॥ 54 ॥

તાવત્તિષ્ઠતિ મેદિન્યાં સંતતિઃ પુત્રપૌત્રિકી ।
દેહાંતે પરમં સ્થાનં યત્સુરૈરપિ દુર્લભમ્ ॥ 55 ॥

પ્રાપ્નોતિ પુરુષો નિત્યં મહામાયાપ્રસાદતઃ ।
લભતે પરમં રૂપં શિવેન સહ મોદતે ॥ 56 ॥

॥ ઇતિ વારાહપુરાણે હરિહરબ્રહ્મ વિરચિતં દેવ્યાઃ કવચં સંપૂર્ણમ્ ॥

દેવી કવચ શું છે?

દેવી કવચ એ માં ભગવતી પરાશક્તિ ની ઉપાસના કરી તેમની સુરક્ષા મેળાવવા માટે નો એક મંત્ર છે. આ મંત્ર ને દેવી ભગવતી ના મંત્રો માં ખુબજ શક્તિ શાલી માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ પ્રકાર નો ભી સતાવતો હોય કે શત્રુ તરફથી કોઈ તકલીફ આવતી હોય તો તેનાથી બચવા માટે દેવી કવચ ના પાઠ કરવામાં આવે છે.

અહી ઉપર અમે આપની સાથે દેવી કવચ(Devi Mahatmya Devi Kavach in Gujarati) નો પાઠ ગુજરાતી ભાષા માં આપ્યો છે. તેનો દરરોજ સવારે એક પાઠ કરવાથી તમામ તકલીફો, અને ષડયંત્ર સામે દેવી સુરક્ષા પ્રદાન કરશે.

If you have any questions regarding Devi Kavach given here, you can ask in the comment box given below. We look forward to helping you as much as possible.

Leave a Comment