[Prarthana] Mangal Mandir Kholo Lyrics in Gujarati | મંગળ મંદીર ખોલો પ્રાર્થના

Mangal Mandir Kholo Lyrics in Gujarati: Here we Provide the Best Gujarati Prarthna Mangal Mandir Kholo Lyrics with PDF Download.

Mangal Mandir Kholo Lyrics in Gujarati

“મંગળ મંદીર ખોલો” ગુજરાત માં ગાવામાં આવતી અને ગુજરાતી ભાષા ની પ્રસિદ્ધ અને લોકપ્રિય પ્રાર્થનાઓ માં ની એક છે. ગુજરાત માં સ્કૂલ માં વિદ્યાર્થીઓ દ્વારા તેનું ગયાં કરવામાં આવે છે. આ પ્રાર્થના ની રચના “નરસિંહરાવ દિવેટિયા” દ્વારા કરવામાં આવી હતી. અહી નીચે અમે આપની સાથે તેની લીરિક્સ ગુજરાતી માં શેર કરી છે.

મંગળ મંદીર ખોલો પ્રાર્થના

મંગલ મંદિર ખોલો
દયામય મંગલ મંદિર ખોલો

જીવનવન અતિ વેગે વટાવ્યુ
દ્વાર ઊભો શિશુ ભોલો
તિમિર ગયુ ને જ્યોતિ પ્રકાશ્યો
શિશુને ઉરમા લ્યો લ્યો
દયામય મંગલ…..

નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમ બોલો
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય મંગલ…

Lyrics in English

Maṅgala mandira khōlō
dayāmaya maṅgala mandira khōlō

jīvanavana ati vēgē vaṭāvyu
dvāra ūbhō śiśu bhōlō
timira gayu nē jyōti prakāśyō
śiśunē uramā lyō lyō
dayāmaya maṅgala…..

Nāma madhura tama raṭyō nirantara
śiśu saha prēma bōlō
divya tr̥ṣātura āvyō bāḷaka,
prēma amīrasa ḍhōḷō,
dayāmaya maṅgala…

Mangal Mandir Kholo Lyrics in Gujarati PDF

To download Mangal Mandir Kholo Lyrics in Gujarati PDF, Click on Below Button.

For More Prarthana in Gujarati, You can Visit Here

Leave a Comment