Gori Tame Manda Lidha Mohi Raj Lyrics in Gujarati | ગોરી તમે મનડા લીધા મોહી રાજ | Manda Lidha Mohi Raj Lyrics

Gori Tame Manda Lidha Mohi Raj Lyrics in Gujarati: અહી અમે ગોરી તમે મનડા લીધા મોહી રાજ લીરિક્સ આપની સાથ શેર કરી છે. Manda Lidha Mohi Raj Lyrics

Gori Tame Manda Lidha Mohi Raj Lyrics in Gujarati | ગોરી તમે મનડા લીધા મોહી રાજ

એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
હે અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે
અણધારી અજવાળી રમે અમથે અમથી રે
ચાંદો વાદળ પાછળ જાતો જોને શરમથી રે

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

વાગી વાગી રે વેરણ વાગી
ઝબકી ને હું તો જાગી રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી વાટમાં
શમણાં ઓ ઘેરે મારી આંખમાં

હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા
હૈયા ને ચોરે આજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ગોરી તમે મનડા લીધા મોહી રાજ

અહી અમે ઉપર આપની સાથે ગુજરાત નું એક પ્રચલિત ગીત ગોરી તમે મનડા લીધા મોહી રાજ જે ગુજરાતી ગીતો ના શોખીન લોકો વચ્ચે ખુબજ પ્રચલિત થયું હતું તેની લીરિક્સ આપી છે. અહી નીચે અમે આપની સાથે તેનો વિડિયો પણ શેર કર્યો છે જેને પણ આપ સરળતાથી નિહાળી શકો છો.


Manda Lidha Mohi Raj – Umesh Barot
Singer – Umesh Barot & Ishani Dave
Music – Kedar and Bhargav
Lyrics – Bhargav Purohit,
Label – Saga Music

અહી ઉપર આપવામાં આવેલ Gori Tame Manda Lidha Mohi Raj Lyrics in Gujarati | ગોરી તમે મનડા લીધા મોહી રાજ ની લીરિક્સ સંબંધિત આપને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં પૂછી શકો છો.

Leave a Comment