Shree Suktam in Gujarati | શ્રી સૂક્તમ્ | Shree Suktam Lyrics in Gujarati

Shree Suktam in Gujarati: Here We share Complete Shree Suktam Lyrics in Gujarati with PDF Download. સંપૂર્ણ શ્રી સૂક્તમ્ લીરિક્સ.

Shree Suktam in Gujarati

શ્રી સૂક્તમ્

ઓમ્ ॥ હિરણ્યવર્ણાં હરિણીં સુવર્ણરજતસ્રજામ્ ।
ચંદ્રાં હિરણ્મયીં-લઁક્ષ્મીં જાતવેદો મ આવહ ॥

તાં મ આવહ જાતવેદો લ॒ક્ષ્મીમનપગામિની᳚મ્ ।
યસ્યાં હિરણ્યં-વિઁદેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥

અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદ-પ્રબોધિનીમ્ ।
શ્રિયં દેવીમુપહ્વયે શ્રીર્મા દેવીર્જુષતામ્ ॥

કાંસો᳚સ્મિ તાં હિરણ્યપ્રાકારામાર્દ્રાં જ્વલંતીં તૃપ્તાં તર્પયંતીમ્ ।
પદ્મે સ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહ્વયે શ્રિયમ્ ॥

ચંદ્રાં પ્રભાસાં-યઁશસા જ્વલંતીં શ્રિયં-લોઁકે દેવજુષ્ટામુદારામ્ ।
તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેઽલક્ષ્મીર્મે નશ્યતાં ત્વાં-વૃઁણે ॥

આદિત્યવર્ણે તપસોઽધિજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોઽથ બિલ્વઃ ।
તસ્ય ફલાનિ તપસાનુદંતુ માયાંતરાયાશ્ચ બાહ્યા અલક્ષ્મીઃ ॥

ઉપૈતુ માં દેવસખઃ કીર્તિશ્ચ મણિના સહ ।
પ્રાદુર્ભૂતોઽસ્મિ રાષ્ટ્રેઽસ્મિન્ કીર્તિમૃદ્ધિં દદાતુ મે ॥

ક્ષુત્પિપાસામલાં જ્યેષ્ઠામલક્ષીં નાશયામ્યહમ્ ।
અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાં નિર્ણુદ મે ગૃહાત્ ॥

ગંધદ્વારાં દુરાધર્​ષાં નિત્યપુષ્ટાં કરીષિણીમ્ ।
ઈશ્વરીગ્-મ્ સર્વભૂતાનાં તામિહોપહ્વયે શ્રિયમ્ ॥

શ્રીર્મે ભજતુ । અલક્ષીર્મે નશ્યતુ ।

મનસઃ કામમાકૂતિં-વાઁચઃ સત્યમશીમહિ ।
પશૂનાગ્-મ્ રૂપમન્યસ્ય મયિ શ્રીઃ શ્રયતાં-યઁશઃ ॥

કર્દમેન પ્રજાભૂતા મયિ સંભવ કર્દમ ।
શ્રિયં-વાઁસય મે કુલે માતરં પદ્મમાલિનીમ્ ॥

આપઃ સૃજંતુ સ્નિગ્ધાનિ ચિક્લીત વસ મે ગૃહે ।
નિ ચ દેવીં માતરં શ્રિયં-વાઁસય મે કુલે ॥

આર્દ્રાં પુષ્કરિણીં પુષ્ટિં પિંગળાં પદ્મમાલિનીમ્ ।
ચંદ્રાં હિરણ્મયીં-લઁક્ષ્મીં જાતવેદો મ આવહ ॥

આર્દ્રાં-યઁઃ કરિણીં-યઁષ્ટિં સુવર્ણાં હેમમાલિનીમ્ ।
સૂર્યાં હિરણ્મયીં-લઁક્ષ્મીં જાતવેદો મ આવહ ॥

તાં મ આવહ જાતવેદો લક્ષીમનપગામિનીમ્ ।
યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોઽશ્વાન્, વિંદેયં પુરુષાનહમ્ ॥

યશ્શુચિઃ પ્રયતો ભૂત્વા જુહુયા-દાજ્ય-મન્વહમ્ ।
શ્રિયઃ પંચદશર્ચં ચ શ્રીકામસ્સતતં જપેત્ ॥

આનંદઃ કર્દમશ્ચૈવ ચિક્લીત ઇતિ વિશ્રુતાઃ ।
ઋષયસ્તે ત્રયઃ પુત્રાઃ સ્વયં શ્રીરેવ દેવતા ॥

પદ્માનને પદ્મ ઊરૂ પદ્માક્ષી પદ્મસંભવે ।
ત્વં માં ભજસ્વ પદ્માક્ષી યેન સૌખ્યં-લઁભામ્યહમ્ ॥

અશ્વદાયી ચ ગોદાયી ધનદાયી મહાધને ।
ધનં મે જુષતાં દેવીં સર્વકામાર્થ સિદ્ધયે ॥

પુત્રપૌત્ર ધનં ધાન્યં હસ્ત્યશ્વાજાવિગો રથમ્ ।
પ્રજાનાં ભવસિ માતા આયુષ્મંતં કરોતુ મામ્ ॥

ચંદ્રાભાં-લઁક્ષ્મીમીશાનાં સૂર્યાભાં᳚ શ્રિયમીશ્વરીમ્ ।
ચંદ્ર સૂર્યાગ્નિ સર્વાભાં શ્રી મહાલક્ષ્મી-મુપાસ્મહે ॥

ધન-મગ્નિ-ર્ધનં-વાઁયુ-ર્ધનં સૂર્યો ધનં-વઁસુઃ ।
ધનમિંદ્રો બૃહસ્પતિ-ર્વરુણં ધનમશ્નુતે ॥

વૈનતેય સોમં પિબ સોમં પિબતુ વૃત્રહા ।
સોમં ધનસ્ય સોમિનો મહ્યં દદાતુ સોમિની ॥

ન ક્રોધો ન ચ માત્સર્યં ન લોભો નાશુભા મતિઃ ।
ભવંતિ કૃત પુણ્યાનાં ભક્તાનાં શ્રી સૂક્તં જપેત્સદા ॥

વર્​ષંતુ તે વિભાવરિ દિવો અભ્રસ્ય વિદ્યુતઃ ।
રોહંતુ સર્વબીજાન્યવ બ્રહ્મ દ્વિષો જહિ ॥

પદ્મપ્રિયે પદ્મિનિ પદ્મહસ્તે પદ્માલયે પદ્મ-દળાયતાક્ષી ।
વિશ્વપ્રિયે વિષ્ણુ મનોનુકૂલે ત્વત્પાદપદ્મં મયિ સન્નિધત્સ્વ ॥

યા સા પદ્માસનસ્થા વિપુલકટિતટી પદ્મપત્રાયતાક્ષી ।
ગંભીરા વર્તનાભિઃ સ્તનભરનમિતા શુભ્ર વસ્તોત્તરીયા ॥

લક્ષ્મી-ર્દિવ્યૈ-ર્ગજેંદ્રૈ-ર્મણિગણ ખચિતૈ-સ્સ્નાપિતા હેમકુંભૈઃ ।
નિત્યં સા પદ્મહસ્તા મમ વસતુ ગૃહે સર્વ માંગળ્યયુક્તા ॥

લક્ષ્મીં ક્ષીર સમુદ્ર રાજતનયાં શ્રીરંગ ધામેશ્વરીમ્ ।
દાસીભૂત સમસ્ત દેવ વનિતાં-લોઁકૈક દીપાંકુરામ્ ।
શ્રીમન્મંદ કટાક્ષ લબ્ધ વિભવ બ્રહ્મેંદ્ર ગંગાધરામ્ ।
ત્વાં ત્રૈલોક્ય કુટુંબિનીં સરસિજાં-વંદે મુકુંદપ્રિયામ્ ॥

સિદ્ધલક્ષ્મી-ર્મોક્ષલક્ષ્મી-ર્જયલક્ષ્મી-સ્સરસ્વતી ।
શ્રીલક્ષ્મી-ર્વરલક્ષ્મીશ્ચ પ્રસન્ના મમ સર્વદા ॥

વરાંકુશૌ પાશમભીતિ મુદ્રામ્ ।
કરૈર્વહંતીં કમલાસનસ્થામ્ ।
બાલર્કકોટિ પ્રતિભાં ત્રિનેત્રામ્ ।
ભજેઽહમંબાં જગદીશ્વરીં તામ્ ॥

સર્વમંગળ માંગળ્યે શિવે સર્વાર્થ સાધિકે ।
શરણ્યે ત્ય્રંબકે દેવી નારાયણિ નમોસ્તુતે ॥

ઓં મહાદેવ્યૈ ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ । તન્નો લક્ષ્મીઃ પ્રચોદયાત્ ॥

શ્રી-ર્વર્ચસ્વ-માયુષ્ય-મારોગ્ય-માવીધાત્ પવમાનં મહીયતે ।
ધાન્યં ધનં પશું બહુપુત્રલાભં શતસં​વઁત્સરં દીર્ઘમાયુઃ ॥

ઓં શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

શ્રી સૂક્તમ્

શ્રી સૂક્ત દેવી લક્ષ્મી ને સમર્પિત એક સ્તોત્ર છે. જેમાં માં લક્ષ્મી નું વર્ણન અને ગુણગાન કરવામાં આવ્યું છે. લક્ષ્મી દેવી ને ધન ધાન્ય, સુખ વગેરે ની દેવી માનવામાં આવે છે, તેમની કૃપા વગર જીવન માં સુખ ની અનુભૂતિ પણ કરી શકાતી નથી. એવામાં જો પૂરા ભક્તિ ભાવથી “શ્રી સૂક્તમ્” ના પાઠ કરવામાં આવે તો જીવન માં દુખ દૂર થાય છે અને વિવિધ પ્રકાર ના સુખ ની પ્રાપ્તિ થાય છે.

ઋગ્વેદ ના પાંચમા મંડળ માં શ્રી સૂક્ત નું વર્ણન કરવામાં આવ્યું છે. તેની રચના પાછળ આનંદ, કર્દમ, શ્રીદ્ , ચીક્લિત નું યોગદાન છે. શ્રી સૂક્ત ના મોટા ભાગના મંત્રો અનુષ્ટુપ છંદ માં છે, પરંતુ કેટલાક મંત્રો બૃહતી, ત્રિષ્ટુપ, પ્રસારપંક્તિ છંદ માં પણ છે.

If you have any questions regarding Shree Suktam Lyrics in Gujarati, you can ask in the comment box below. We look forward to helping you as much as possible.

Leave a Comment