હે માં શારદા પ્રાર્થના | He maa sharda lyrics in gujarati

He maa sharda lyrics: અહી અમે આપની સાથે હે માં શારદા ગુજરાતી પ્રાર્થના(He maa sharda lyrics in gujarati Prarthana) ની લીરિક્સ આપી છે. અહી આપવામાં આવેલી લીરિક્સ ગુજરાતી ભાષા માં ઉપલબ્ધ છે.

હે માં શારદા | He maa sharda lyrics

હે માં શારદા ! હે માં શારદા !
હે માં શારદા ! હે માં શારદા !
તારી પૂજા નું ફળ થવા શક્તિ દે
તારા મયુર નો કંઠ થવા સૂર દે
હે માં શારદા…

તું જ મંદિરર ની જ્ઞાન જ્યોતિ થી
જીવન પંથ નો તિમિર ટળે
હે દેવી વરદાન જ્ઞાન દે
લેખિનીના લેખ ટળે
શુભદા ! શક્તિ દે… હે માં શારદા……

સૂર શબ્દનો પુર્યો સાથિયો
રંગ ભરી દો માં ! એમાં
રગરગ માં મધુરગ પ્રગટાવી
પ્રાણ પૂરી દો ગીતલયના
જ્ઞાનદા ! ભક્તિ દે …. હે માં શારદા

Download He Maa Sharda Prarthana Image

He Maa Sharda Lyrics in Gujarati

અહી ઉપર આપેલ He Maa Sharda Lyrics ની ઇમેજ આપવામાં આવેલ છે. જેને આપ ડાઉનલોડ પણ કરી શકો છો.