Narsinh Mehta na Bhajan Gujarati | નરસિંહ મહેતા ના ભજન અને પ્રભાતિયા(Prabhatiya)

Narsinh Mehta na Bhajan: કૃષ્ણ ભક્ત નરસિંહ મેહતાના ભજન લગભગ બધાજ કૃષ્ણ ને સમર્પિત હતા. અહી અમે આપની સાથે Narsinh Mehta na Bhajan ane Prabhatiya ના આ લેખ માં 60 જેટલા ભજન આપ્યા છે.

Narsinh Mehta na Bhajan | નરસિંહ મહેતા ના ભજન

ભાવનગર જિલ્લા ના તળાજા ગામ માં જન્મેલા નરસિંહ મેહતા પોતાની કૃષ્ણ ભક્તિ માટે ખુબજ જાણીતા છે. તેઓ 15 મી સદી માં ગુજરાતી ભાષા માં ભજન થી ભક્તિ કરતાં હતા તેમને “આદિ કવિ” ના નામ થી પણ ઓળખવામાં આવે છે. તેમના દ્વારા ઘણા બધા ભજનો ની રચના કરવામાં આવી છે જેમાં ત્રણ પ્રકાર ના સર્જન ખુબજ પ્રચલિત છે જેવા કે આત્મકથા નિરૂપણ, પ્રભાતિયા, અને શૃંગાર. આ સિવાય તેમના ઘણા ભજનો પણ ઉપલબ્ધ છે.

ગુજરાતી ભાષા નું પ્રથમ ચલચિત્ર પણ તેમના પર જ બનાવવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા માં શ્રેષ્ઠ કવિઓ ને તેમની યાદ માં નરસિંહ મેહતા એવાર્ડ આપવામાં આવે છે. અહી નીચે અમે તેમના દ્વારા આપવામાં આવેલા ભજન નું લિસ્ટ આપ્યું છે. આપ જે પણ ભજન ને વાંચવા માંગતા હોય તેના પર ક્લિક કરો.

Narsinh Mehta na Bhajan ane Prabhatiya
આ શેરી વળાવી
આપને હાર સુત નંદ વસુદેવનાં
કાનજી તારી મા કહેશે
ગોરી તારે ત્રાજૂડે
જાગીને જોઉં તો
ધ્યાન ધર, ધ્યાન ધર
નિરખને ગગનમાં
બાપજી પાપ મેં
મેહુલો ગાજે ને માધવ નાચે
વારી જાઉં રે સુંદર શ્યામ
હાં રે દાણ માગે કાનુડો
અખિલ બ્રહ્માંડમાં એક તું
આજ વૃંદાવન આનંદસાગર
એવા રે અમો એવા
કોણ રે સમાન
જળકમળ છાંડી જાને બાળા
જ્યાં લગી આત્મા તત્વ
નાથને નીરખી
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
મારી હૂંડી સ્વીકારો મહારાજ
રુમઝુમ રુમઝુમ નેપૂર વાગે
સમરને શ્રી હરિ
અમે મહિયારા રે
આશા ભર્યા તે અમે આવિયાં
કાનુડો મતવાલો આયો
ચાલ રમીએ સહિ
ગિરી તળેટી ને કુંડ દામોદર
તમારો ભરોસો મને ભારી
જશોદા તારા કાનુડાને
નાગર નંદજીના લાલ
જાગો રે જશોદાના કુંવર
નાનું સરખું ગોકુળિયું
પઢો રે પોપટ રાજા રામના
ભોળી રે ભરવાડણ
વહાલા મારા વૃંદાવનને ચોક
સુખદુઃખ મનમાં ન આણીએ
વૈષ્ણવ જન તો
રામસભામાં અમે રમવાને
આજની ઘડી રળિયામણી
કેસરભીના કાનજી
ચાંદની રાત કેસરિયા તારા
ધ્યાન ધર હરિતણું
નાચતાં નાચતાં નયન નયણાં
પાછલી રાતના નાથ પાછા વળ્યા
પ્રેમરસ પાને
વા વાયા ને વાદળ ઉમટ્યા
હળવે હળવે હળવે હરિજી
આજ મારાં નયણાં સફળ થયાં
ગોરી તારાં નેપુર
જે ગમે જગત
નારાયણનું નામ જ લેતાં
માલણ લાવે મોગરો રે
વ્હાલો મારો પ્રેમને વશ થયા
હાં રે વ્હાલા દ્વારિકાના વાસી
ભૂતળ ભક્તિ પદારથ
પ્રાતઃ હવું પ્રાણપતિ
રાત રહે જાહરે
મેં કાનુડા તેરી ગોવાલણ
જાગને જાદવા
કમાડે કરતાલ વગાડે
ઊંચી મેડી તે મારા સંતની
Narsinh Mehta na Bhajan ane Prabhatiya

Narsinh Mehta Na Prabhatiya Gujarati | પ્રભાતિયા

પ્રભાતિયા એટલે એવ ભજન કે જે વહેલી સવારે ગાવામાં આવતા હોય છે. તેના સુંદર શબ્દો સવારે સાંભળવાથી દિવસ ની શરૂઆત એક નવાજ ઉત્સાહ થી થાય છે. નરસિંહ મેહતાના પ્રભાતિયા(Narsinh Mehta Na Prabhatiya Gujarati) ગુજરાતી ભાષા માં ખુબજ પ્રચલિત અને લોકપ્રિય છે. અહી અમે આપની સાથે કેટલાક પ્રભાતિયા શેર કર્યા છે જે આપણે લીરિક્સ સાથે આપવામાં આવ્યા છે. આ બધા માં સૌથી વધુ “જાગને જાદવા” ખુબજ પ્રચલિત છે. આ બધા prabhatiya ઝૂલણા છંદ માં લખવામાં આવેલા છે.

નરસિંહ મેહતા વિશે કેટલીક જાણકારી

નરસિંહ મેહતા નો જન્મ ભાવનગર ના તળાજા માં થયો હતો. તેઓ એક નાગર બ્રાહ્મણ હતા. તેઓ ભક્તિ અને જ્ઞાનમાર્ગ ના કવિ હતા. માત્ર 5 વર્ષ ની વયે જ તેમણે પોતાના પિતાને ગુમાવ્યા હતા. તેઓ પોતે 8 વર્ષ ની ઉમર સુધી બોલી શકતા નો હતા.

મીરા બાઈ દ્વારા “નરસિંહરા માયરા” કૃતિ ની રચના કરી હતી. ગાંધીજી નું સૌથી લોકપ્રિય ભજન “વૈષ્ણવજન” નરસિંહ મેહતા દ્વારા લખવામાં આવ્યું હતું.

અહી અમે આપની સાથે નરસિંહ મેહતા ના ભજન(Narsinh Mehta na Bhajan) અને પ્રભાતિયા(Prabhatiya) આપની સાથે શેર કર્યા છે.