Prarthana in Gujarati | પ્રાર્થના | Prarthana in Gujarati Lyrics, PDF, Book

Get Best prarthana in gujarati with Lyrics and PDF Book. Here we provide prarthana in gujarati geet for school and various organization.

Prarthana in Gujarati

"પ્રાર્થના એ આત્મા નો ખોરાક છે."

ઉપર આપેલી સુંદર ઉક્તિ થીજ પ્રાર્થના નું મહત્વ સમજાય જાય છે. પ્રાર્થના દ્વારા આત્મા અને મન ને શાંતિ મળે છે.

ઘણા વર્ષો થી એટલે કે ગુરુકુળ ચાલતી હતી ત્યારથી વિધ્યાર્થી કાળ માં બાળકો ને પ્રાર્થના કરાવવામાં આવે છે. પ્રાથના ના માધ્યમ થી બાળકોના માનત શાંત થાય છે અને તેઓ નું ધ્યાન અભ્યાસ માં લાગી શકે છે. ઘણી બધી પ્રાથનાઓ ગુજરાતી ભાષામાં છે તેમાથી અહી અમે કેટલીક પ્રાર્થના ને લીરિક્સ સ્વરૂપ માં આપીએ છીએ.

અહી નીચે પ્રાર્થના ની બૂક PDF સ્વરૂપ માં પણ આપવામાં આવેલ છે. જેને ડાઉનલોડ પણ કરી શકશો.

સ્કૂલ માં શરૂ થતી પ્રાર્થના સરસ્વતી વંદન થી થાય છે, ત્યાર બાદ ગુરુવંદન અને પ્રાર્થના શ્લોકો નું ગાન કરવામાં આવે છે.

સરસ્વતી વંદના – પ્રાર્થના

યા કુન્દેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રવૃતા
યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના
યા બ્રહમાચ્યુત શંકર પ્રભુતિભિર્દેવ સદાવંદિતા
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિ:શેષજાડ્યાપહા 

ગુરુ વંદના – પ્રાર્થના

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |
ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||

Prarthana in Gujarati Book Index

અહી નીચે અમે જુદી જુદી પ્રાર્થનાઓ ના નામ આપ્યા છે જે પ્રચલિત પ્રાથનાઓ છે. સાથે નીચે તેની પીડીએફ પણ આપવામાં આવેલ છે.

NoPrarthana Name in Gujarati
1હે માં શારદા
2હે શારદે માં
3સરસ્વતી માતા નમીએ નમીએ
4બુદ્ધિ આપો માં શારદા રે
5પેલા મોરલા ની પાસ
6અખિલ બ્રહ્માંડમાં
7માડી દ્યો દર્શન અમને
8પ્રથમ સમારું ગણપતિ દેવા
9વંદન કરીએ
10ૐ તત સત શ્રી
11સત્ય અહિંસા ચોરી ના કરવી
12અસત્યો માહેથી
13હે જગ ત્રાતા વિશ્વ વિધાતા
14વૈષ્ણવ જન તો તેને રે કહીએ
15મંદિર તારું વિશ્વરૂપાળું
16એક જ દે ચિંગારી
17મંગળ મંદિર ખોલો
18સાથે રમીએ
19ઑ ઈશ્વર ભજીયે તને
20હે પ્રભુજી નમીએ તને

Gujarati Prarthana Book PDF

અહી નીચે અમે ગુજરાતી પ્રાર્થના(Prarthana in Gujarati) માટે ની એક બૂક ને PDF સ્વરૂપ માં આપી છે. અહી આપવામાં આવેલી બૂક ને આપ PDF માં ડાઉનલોડ પણ કરી શકો છો