Char Divas Na Chandarna Gujarati Bhajan lyrics

અહી અમે ચાર દિવસના ચાંદરણા ગુજરાતી ભજન Char Divas Na Chandarna Gujarati Bhajan lyrics આપી છે. આ ગુજરાતી સુંદર ગુજરાતી ભજન ને આપ PDF કે image ના સ્વરૂપ માં Download પણ કરી શકશો. આ ભજન ને PDF માં ડાઉનલોડ કરવા માએ નીચે આપેલ બટન પર ક્લિક કરો.

Char Divas Na Chandarna Gujarati Bhajan lyrics

ચાર દિવસના ચાંદરણા પર જૂઠી મમતા શા માટે,
જે ના આવે સંગાથે, એની માયા શા માટે

ચાર દિવસના ચાંદરણા પર જૂઠી મમતા શા માટે,
જે ના આવે સંગાથે, એની માયા શા માટે

આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી જનો પણ ના આવે,
તું ખુબ માથે જેને જાળવવા, એ જોબન સાથે ના આવે,
અહીંનું છે તે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે
જે ના આવે…

મેં બાંધેલી મહેલાતો ને, દોલતનું કાલે શું થાશે,
જાવું પડશે જો અણધાર્યું, પરિવાર નું ત્યારે શું થાશે
સૌનું ભાવિ સૌની સાથે, એની ચિંતા શા માટે
જે ના આવે…

સુંવાળી દોરીના બંધન, આજે પ્રેમ થકી સૌને બાંધે,
પણ તંતુ તૂટે જો આયુષ્ય નું, ત્યારે કોઈ એને ના સાંધે
ભીડ પડે ત્યાં તડતડ તૂટે, તેવા બંધન શા માટે
જે ના આવે…

Char Divas Na Chandarna Gujarati Bhajan lyrics PDF

અહી નીચે આપેલી લિન્ક દ્વારા આપ ચાર દિવસ ના ચાંદરણાં ગુજરાતી ભજન (Char Divas Na Chandarna Gujarati Bhajan lyrics) ને PDF રૂપ માં ડાઉનલોડ કરી શકશો. download કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

Char Divas Na Chandarna Gujarati Bhajan lyrics
Char Divas Na Chandarna Gujarati Bhajan lyrics

Char Divas Na Chandarna Gujarati Bhajan એ ખુબજ સુંદર અને સત્ય હકીકતો થી પરિચિત કરાવતું ભજન છે. જેમાં મનુષ્ય ને જો થોડા દિવસ જીવવાનું હોય તો કેમ આ બધી માયા માં બંધાવું તેને વિશે સમજણ આપતું આ સુંદર ભજન છે. જો ઉપર આપેલ બટન કામ ના કાર્તિઉ હોય તો ઇમેજ ને પણ સવે કરી શકો છો.